મહામારી / ગુજરાતીઓ સાવધાન, 24 કલાકમાં 424 નવા કેસ સાથે મહાનગરોમાં ફરી કોરોના સંકટ ઘેરાયું

Gujarat health department coronavirus update 25 February 2021

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત પર કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 424 કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ