આફત / 24 કલાકમાં નવા 1096 કેસ સાથે કુલ આંક 88 હજારને પાર, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં કોરોનાએ ચિંતા વધારી

Gujarat health department coronavirus update 25 august 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1069 કેસ સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ