મહામારી / ગુજરાતમાં આજે કોરોનાના 1510 કેસ, અમદાવાદમાં 5 મહિના બાદ આવેલો મોતનો આંકડો ચોંકાવનારો

Gujarat health department coronavirus update 24 november 2020 Gujarat

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થિતિ પશ્ચિમ વિસ્તારમાં વધુ વણસી છે કારણ કે, શહેરના મોટાભાગના કેસ અહીં નોંધાયા છે. ત્યારે  આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1510 કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ