મહામારી / છેલ્લાં 24 કલાકમાં 1068 કોરોનાના કેસ, સુરતમાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાતા કુલ ઍક્ટિવ કેસ ચિંતાનજક

Gujarat health department coronavirus update 24 July 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. 11 લાખથી 12 લાખ કેસ માત્ર 3 દિવસમાં નોધાયા છે. એટલે કે હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1068 કેસ નોઁધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ