મહામારી / 410 નવા કેસઃ આજે કોરોનાથી અમદાવાદમાં એકપણ દર્દીનું મોત નહીં, રિકવરી રેટ 96 ટકાને પાર

Gujarat health department coronavirus update 24 january 2021 Gujarat

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 24 જાન્યુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ