મહામારી / કોરોનાના કેસમાં ફરી ઉછાળો: 24 કલાકમાં 380 નવા કેસ, આ શહેરમાં ચિંતા વધી

Gujarat health department coronavirus update 24 February 2021

મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત પર કોરોનાનું સંક્રમણ વધવાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ