મહામારી / ગુજરાતમાં એક જ દિવસમાં આટલા કોરોનાના નવા કેસ, અમદાવાદ-સુરતના આંકડા ચોંકાવનારા

Gujarat health department coronavirus update 22 november 2020 Gujarat

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયુ લાદવામાં આવ્યો છે જેનો આજે બીજા દિવસે પણ કડક રીતે અમલ કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ પુરો થશે અને જનજીવન રાબેતા મુજબ સાથે ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1495 કેસ નોંધાયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ