મહામારી / 988 નવા કોરોનાના દર્દીઃ અમદાવાદમાં 201 તો સુરત, વડોદરા, રાજકોટમાં ઓછા થયા કોરોનાના કેસ

Gujarat health department coronavirus update 22 december 2020 Gujarat

22 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 988 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. દરરોજના મુકાબલે 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ સાજા થવાનો દર 93 ટકાને પાર પહોંચ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ