ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ઓય બાપા / દિવાળી બાદ ગુજરાતમાં આજે કોરોના બોમ્બ ફૂટ્યો, નોંધાયા અત્યાર સુધીના સૌથી વધુ કેસ

Gujarat health department coronavirus update 21 november 2020 Gujarat

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયું લાદવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીના પ્રથમ વખત 1515 કેસ નોંધાતા ચિંતા વધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ