મહામારી / ગુજરાતીઓ ચેતી જજો: 24 કલાકમાં 1565 નવા કેસ, અમદાવાદ અને સુરતમાં કોરોના વિસ્ફોટ

Gujarat health department coronavirus update 20 March 2021

1 વર્ષ બાદ હતા ત્યાંના ત્યાં! ગુજરાત અને દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા જનતા કર્ફ્યુ, લોકડાઉન અને કર્ફ્યુ સુધીના નિર્ણયો લેવાયા હતા. ત્યારે હવે સ્થાનિક ચૂંટણી બાદ ફરી કોરોનાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ