મહામારી / 741 કોરોનાના દર્દી, 18 જિલ્લાઓમાં 10થી ઓછા કેસ નોંધાયા, ભાવનગર ગ્રામ્યમાં '0' કેસ

Gujarat health department coronavirus update 2 january 2021 Gujarat

2 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 741 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 200થી ઓછા નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ