મહામારી / 24 કલાકમાં 285 નવા કેસ સાથે 422 દર્દીઓ થયાં સાજા, ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો રાહત આપનારો

Gujarat health department coronavirus update 2 february 2021 Gujarat

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 2 ફેબ્રુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ