આફત / રોજ રેકોર્ડ તોડતો કોરોના : અત્યાર સુધીના સૌથી વધુ 2640 કેસ નોંધાયા, મોતનો આંકડો ચિંતાજનક

Gujarat health department coronavirus update 2 april 2021

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના કાળ બનીને વકરી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં 2640 કેસ નોંધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ