મહામારી / આજે 485 કેસ : એક સમયે હાહાકાર મચાવતા કોરોનાના હવે આ 4 મહાનગરોમાં 100થી ઓછા કેસ

Gujarat health department coronavirus update 19 january 2021 Gujarat

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશસનની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 19 જાન્યુઆરી 2021ના રોજ નોંધાયેલા કોરોનાના કેસની જાણકારી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ