ચિંતા / ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1410 નવા કેસ, સાજા થનારનો આંકડો 1 લાખને પાર

Gujarat health department coronavirus update 18 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,410 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ