આફત / ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 960 કેસ, પરંતુ મહામારીમાં સૌ પ્રથમ વખત બન્યું આવું

Gujarat health department coronavirus update 18 July 2020 Gujarat

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની ગઇકાલે સમીક્ષા કરી હતી.ત્યારે રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ-19ના કેસની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 960 કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ