મહામારી / અત્યાર સુધીમાં સૌથી વધુ ટેસ્ટ સાથે ગુજરાતમાં આજે 1379 કેસ, સાજા થનારનો કુલ આંક એક લાખ નજીક

Gujarat health department coronavirus update 17 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 51 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 83 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,379 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો આજે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો 1 લાખની નજીક પહોંચી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ