ચિંતા / છેલ્લા 24 કલાકમાં 1364 નવા કેસ સાથે 1447 દર્દીઓ થયાં સાજા, પ્રથમ વખત થયાં આટલા ટેસ્ટ

Gujarat health department coronavirus update 16 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 49 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1364 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે, ખુશીના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોના મુક્ત થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x