મહામારી / આજે 570 નવા કેસ : રિકવરી રેટ 95.51 ટકા સાથે રાજ્યમાં હવે માત્ર આટલા જ એક્ટિવ કેસ

Gujarat health department coronavirus update 14 january 2021 Gujarat

14 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 570 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ