કોરોના સંકટ / આજે કોરોનાનો આંક 1120, કેસ ઘટ્યા પરંતુ સામે ટેસ્ટમાં પણ 13000નો ઘટાડો

Gujarat health department coronavirus update 14 december 2020 Gujarat

14 ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 1120 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેથી છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે જે રાહતના સમાચાર છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. 10 હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ