મહામારી / છેલ્લા 24 કલાકમાં 1326 કોરોનાના કેસઃ રિકવરી રેટ રાહત આપનારો, આ જિલ્લામાં 300 દર્દીઓ એકસાથે થયા સાજા

Gujarat health department coronavirus update 13 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 47 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1326 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આજે મહાનગરો બાદ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ સાજા થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ