મહામારી / ગુજરાતીઓ સાવધાન! કોરોના વકર્યો, 24 કલાકના આંકડા ચિંતા વધારનારા

Gujarat health department coronavirus update 12 March 2021

કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 715 કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ