મહામારી / આજે 602 નવા કેસ સાથે 855 દર્દી થયાં સાજા, અત્યાર સુધીમાં મૃત્યુ પામનારની સંખ્યા 4350 થઈ

Gujarat health department coronavirus update 12 january 2021 Gujarat

12 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 602 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ