હાંશ! / ગુજરાતમાં કોરોનાની સ્પીડ ઘટી : આજે 1204 નવા કેસ સામે સાજા થનાર દર્દીઓનો આંકડો રાહત આપનારો

Gujarat health department coronavirus update 12 december 2020 Gujarat

દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો હતો પરંતુ હવે છેલ્લા અઠવાડિયાથી સ્થિતિ પર કાબૂ આવી રહ્યો હોત તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આંકડા પ્રમાણે ગત 24 કલાકમાં નવા 1204 કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,26,508 કેસ નોંધાયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ