મહામારી / ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં ઘટાડો, પરંતુ અમદાવાદમાં દર્દીઓનો મૃતાંક હજુ પણ એનો'એ

Gujarat health department coronavirus update 11 december 2020 Gujarat

દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો હતો પરંતુ હવે છેલ્લા અઠવાડિયાથી સ્થિતિ પર કાબૂ આવી રહ્યો હોત તેવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આંકડા પ્રમાણે ગત 24 કલાકમાં નવા 1223 કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,25,304 કેસ નોંધાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ