ચિંતા / ગુજરાતમાં પ્રથમ વખત વખત નોંધાયા 1310 કોરોનાના કેસ, 24 કલાકમાં આ શહેરમાંથી સૌથી વધુ દર્દીઓ થયાં સાજા

Gujarat health department coronavirus update 1 september 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1310 કેસ સામે આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ