મહામારી / છેલ્લા 24 કલાકમાં 1136 નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસ 62 હજારને પાર, 24 કલાકમાં 24 લોકોના મોત

Gujarat health department coronavirus update 1 august 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1136 કોરોનાના કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ