બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LIST: ગુજરાત આરોગ્ય વિભાગમાં વર્ગ 1ના અધિકારીનું ટ્રાન્સફર અને પ્રમોશન, 14ની બદલી તો 13ને બઢતી
Last Updated: 10:49 PM, 14 November 2024
આરોગ્ય વિભાગે રાજયના 14 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. જ્યારે 13 અધિકારીઓેને બઢતી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગમાં પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ 1 તરકે ફરજ બજાવતા 13 અધિકારીઓને મદદનીશ નિયામક અને સમકક્ષ વર્ગ-1 તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ 1 તરીકે ફરજ બજાવતા 14 અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે
ADVERTISEMENT
વાંચો વિગતે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વૃદ્ધોને મળશે રાહત / ગુજરાતની આ મનપા વડીલો માટે શરૂ કરશે 'અવસર' યોજના, ઘરે બેઠા મળશે સેવાઓ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન તો ટ્રેલર છે! રેલવે વધુ 7 રૂટ તૈયાર કરશે, જાણો સંપૂર્ણ વિગત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.