સુનાવણી / ગુજરાતી નહીં ભણાવતી શાળાઓ મામલે ગુજરાત HCની કેન્દ્રને નોટિસ, જવાબમાં કહ્યું જરૂર પડ્યે શાળાઓની NOC...

Gujarat HC notice to center regarding non-Gujarati teaching schools, reply says NOC of schools if necessary...

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે જાહેર હિતની અરજી થવા પામી હતી. જે અરજીના આધારે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ