મહામારી / ગુજરાતીઓ ઍલર્ટ રહેજો! એક જ સપ્તાહમાં 89% કોરોના કેસ વધ્યા, તંત્ર પણ ચિંતિત 

Gujarat has seen an 89% increase in corona cases in the last one week.

રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસ ડરાવવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં કોરોના કેસોમાં 89% ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ