સર્વે / વેપારમાં ગુજરાતીઓની તોલે કોઈ ન આવે! આ યાદીમાં ફરી ગુજરાત નંબર વન, UPએ પણ કર્યું સારું પ્રદર્શન

Gujarat has maintained its top position in the logistics index

લોજિસ્ટિક ઇન્ડેક્સ ચાર્ટમાં ગુજરાતે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, લોજિસ્ટિક ઈન્ડેક્સ પ્રમાણે ગુજરાતે અન્ય રાજ્યોની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ