ચાબખા / ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયું છે: ભાજપ સરકાર પર કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તાના આકરા પ્રહાર

Gujarat has become a hub of drugs: Congress national spokesperson lashes out at BJP government

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ખેરાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં CM અને મંત્રીઓ બદલીને ભાજપનો સરકારની નિષ્ફળતા ઉજાગર ના થાય તેવો પ્રયાસ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ