Result / ધોરણ-12 સાયન્સનું પરિણામ 71.90%, 10 ટકાથી ઓછાં પરિણામવાળી શાળાઓ થઈ ડબલ

Gujarat GSEB 12th Result 2019 Declared: 71.90% Class 12th science students pass in board

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા.૭ માર્ચથી ૧૬ માર્ચ દરમિયાન લેવાયેલી ધો.૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ આજે ૭૧.૯૦ ટકા  જાહેર કરાયું છે, જે ગત વર્ષની તુલનાએ ૧.૦૯ ટકા ઓછું હોવા સાથે પરિણામમાં ઘટાડાનો ટ્રેન્ડ સતત સાતમા વર્ષે ચાલુ રહ્યો છે. અમદાવાદ શહેરનું પરિણામ ૭૭.૦૧ જયારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૮૧.ર૮ ટકા જાહેર થયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x