અજીબ ઘટનાઓ / મતપેટીમાંથી નિકળ્યા રૂપિયા, એક ગામમાં નાની બાળકીએ નક્કી કર્યા સરપંચ, આજના કિસ્સાઓ જાણીને નવાઇ પામશો

Gujarat gram panchayats elections Strange events

રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોનું આજે ભાવિ નક્કી થઇ રહ્યું છે. રાજ્યની 8 હજાર 686 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે હવે ગુજરાતની કેટલીક ઘટનાઓ જે જાણીને નવાઇ પામશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ