વેદના / કોઈ કોઈનું નથી રે! પરિવારમાં 12 લોકો છતાં ચૂંટણીમાં યુવકને મળ્યો માત્ર 1 જ મત, રડી પડ્યો ઉમેદવાર

Gujarat Gram Panchayat Election 2021 valsad candidate got only one vote

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. પંચાયતોના જાહેર થયેલા પરિણામમાં કેટલી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ