ગજબ / લે આલે! સરપંચ પદના ઉમેદવાર પતિ હારી જતાં પત્ની ચક્કર ખાઈને પડ્યા, જાણો કેટલા મતે હાર્યા

Gujarat Gram Panchayat Election 2021 results narmada Sarpanch Candidate Lost his seat

ગ્રામ પંયાયતની ચૂંટણીના પરિણામાં સવારે 9 વાગ્યાથી આવવાના શરૂ થઈ ગયા છે ત્યારે નર્મદા જિલ્લાના ચિત્રાવાડી ગામે મતગણતરી સમયે વિચિત્ર ઘટના જોવા મળી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ