તારાજી / ગુજરાતના ખેડૂતોની માઠી બેઠી: સરકારે લીલા દુકાળમાં થયેલી નુકસાનીનું વળતર ચુકવવાનું તો સ્વીકાર્યુ પણ..

Gujarat govt Will compensate farmers for crop losses in rain but serve can not start

ગુજરાતમાં ખેડૂતોની માઠી બેઠી છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોને નુકસાની જ સહન કરવી પડી રહી છે. ગયા વર્ષે પાછોતરા વરસાદે હેરાન કર્યા હતા એ પછી આ વર્ષેની શરૂઆતે કોરોનાને કારણે લોકડાઉનમાં મુશ્કેલી સર્જાઈ અને આ ચોમાસે બેઠો પાક ધોધમાર વરસાદમાં ધોવાઈ ગયો છે ત્યારે સરકારે નુકસાનીનું વળતર ચુકવવાની તો વાત કરી પરંતુ 15 દિવસ બાદ પણ હજુ સુધી 15 જેટલા જિલ્લામાં તો નુકસાનીના સર્વે કરવાના શ્રી ગણેશ પણ નથી થયા. ત્યારે જગતના તાતનું કોણ?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ