ગાંધીનગર / બુધવારે વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રજૂ કરશે ગોધરાકાંડ તપાસ પંચનો રિપોર્ટ

gujarat govt to table 2nd part of nanavati panel report in vidhansabha

ગોધરાકાંડનો રિપોર્ટ આવતીકાલે વિધાનસભાની મેજ પર મુકવામાં આવશે. આ મામલે રચાયેલી તપાસ કમિટી જસ્ટિસ નાણાવટી, જસ્ટિસ મહેતાના વડપણ હેઠળ તપાસ કરતી હતી. આ કમિટીએ પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x