કોરોના વાયરસ / ગુજરાતમાં ફરી લૉકડાઉન કરવાની વાતો માત્ર અટકળો, આવી કોઈ સંભાવના નથી: રાજ્ય સરકારની સ્પષ્ટતા

Govt clarifies it is not considering relockdown and adds reports of relockdown were only rumors

હાલ રાજ્યમાં અનલૉકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાના વધુ 875 કેસ નોંધાયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાનું સંકટ વધતા રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન થઇ શકે તેવી અટકળો વહેતી થઇ હતી. પરંતુ આ વાતને સરકારે એક અફવા ગણાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ