સુરત / લોકડાઉનની ઐસી તૈસી કરીને લોકોએ વતન વાપસી માટે લગાવી લાઈનો

કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સુરતમાં પરપ્રાંત જવા માટે લોકોને પરવાનગી મળી છે. મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે .માદરે વતન જવા માટે લોકો ઉમટી પડ્યા છે. લોકોની 1 કિમીથી વધુ લાંબી લાઈનો લાગી છે. તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ