ખુશખબર / ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, આ વિસ્તારના 110 ગામડાને મળશે પાણી

Gujarat govt north gujarat 110 village can give water for framing

બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી આજથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરાઇ છે, જેનો લાભ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 જેટલા ગામોને મળશે અને 17 હજાર હેક્ટર જમીનમાં સિંચાઇ માટે પાણી મળી રહેશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ