ડિજિટલ ઈન્ડિયા / CMની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના Google સાથે MoU, દર વર્ષે 50 હજારને અપાશે તાલીમ

Gujarat Govt MoU with Google in presence of CM Bhupendra Patel

ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગૂગલ સાથે ગુજરાત સરકાર દ્વારા MoU કરવામાં આવ્યા છે. ગૂગલ સાથે MoU કરવાથી ગ્રામીણ વિસ્તારમાં ફાયદો થશે.

બ્રેકિંગ ન્યૂઝ