ગાંધીનગર / જય હો! ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત! CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય

Gujarat Govt makes Vivek Agnihotri directorial The Kashmir Files tax-free in State

રિલિઝ થતાની સાથે જ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ ગુજરાતમાં પણ કરમુક્ત, ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધો નિર્ણય 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ