બેદરકારી / પોલમપોલ: સરકારી પુસ્તકો પસ્તીની દુકાનમાં, આવી રીતે ભણશે ગુજરાત?

Gujarat Govt. Mahisagar books on garbage

મહીસાગરમાં સરકારી પુસ્તકો પસ્તીમાં કેવી રીતે પહોંચ્યા તે મોટો પ્રશ્ન છે. બાળકોનો પુસ્તકો નથી મળતા અને આમ સરકારી પુસ્તકો પસ્તીમાં આવી દેવાનો શો મતલબ? શું આવી રીતે ભણશે ગુજરાત? સરકારી ખાતામાં બધુ પોલમપોલ ચાલતુ હોવાનો બોલતો પુરાવો છે આ પસ્તીમાં પડી રહેલા પુસ્તકો. એક તરફ શિક્ષણ મોંઘુદાટ થયું છે અને બીજી તરફ પસ્તીની દુકાનના આ પુસ્તકો સરકારની બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ