નિર્ણય / LRD ભરતી મામલે રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, પરિપત્રને લઈને જુઓ શું આપી ખાતરી

Gujarat govt. LRD circulation replacement after woman candidate protest against govt

LRD મુદ્દે ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો હતો. ગાંધીનગરમાં છેલ્લા બે મહિનાથી મહિલાઓ વિરોધમાં બેઠી છે. જેમાંથી 8 મહિલાઓ ઉપવાસ ઉપર બેઠી હતી. ઉપવાસ ઉપર બેઠેલી મહિલાઓમાંથી ચાર મહિલાની હાલત કથડી હતી. ત્યારે સરકારે ખરેખર તેમની માટે કંઈક વિચારવાનો નિર્ણય કર્યો હતો અને આજે એલ માટે બેઠક યોજવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ