અમદાવાદ / હાઇકોર્ટની ગુજરાત સરકારને ટકોર, માસ્ક ન પહેરે તેને આટલા રૂપિયા દંડની જોગવાઇ કરો

Gujarat govt impose a fine up to rs 1,000 on those who do not wear masks says Gujarat high court

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં અનલૉક બાદ સતત વધારો જોવા મળી રહ્યો છે. જન જીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થતાંની સાથે જ લોકો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને અવગણી રહ્યા છે અને કોઇપણ બીક વગર ફરી રહ્યા છે ત્યારે કોરોનાને લઇ હાઇકોર્ટમાં થયેલા સુઓમુટોના મામલે રાજ્ય સરકારને હાઇકોર્ટે ટકોર કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ