સુનાવણી / સરકારનો HCમાં જવાબઃ LRD ભરતી મામલે આંદોલનનો સુખદ અંત, હવે 1-8-18ના ઠરાવ મુજબ નહીં આ પ્રમાણે કરીશું ભરતી

gujarat govt high court 1 8 18 circular lrd recruitment

1 ઓગસ્ટ, 2018ના ઠરાવ અંગે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી મામલે આજે હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કર્યો હતો. સરકારની રજૂ થનારી એફિડેવિટ પર સૌની નજર હતી. ત્યારે રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે આંદોલનનો સુખદ અંત આવ્યો છે. જોકે નવો ઠરાવ હાલ પૂરતો અમલમાં નહીં આવે. રાજ્ય સરકાર 3 સપ્ટેમ્બર 2014ના ઠરાવ મુજબ ભરતી કરવામાં આવશે. 125 માર્કસમાંથી 62.5 ટકા માર્ક્સ હશે તેની ભરતી કરવામાં આવશે. અજદારોની 3 અઠવાડીયામાં નિમણૂંક કરવામાં આવશે. 484 નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ