મદદ / ગુજરાત સરકાર આંધ્રપ્રદેશની મદદે આવી, ગેસ ગળતરની ગોઝારી ઘટનામાં બચાવ માટે 500 કિલો PTBC કેમિકલ રવાના

Gujarat govt help andhra pradesh chemical gas leakage accident

ગુજરાત રાજ્યના CMO સચિવ અશ્વિનીકુમારે આજે ડિજિટલ પત્રકાર પરિષદમાં એક મહત્વની જાહેરાત કરી હતી. આંધ્રપ્રદેશમાં ગેસગળતરની દુર્ઘટના સર્જાઈ છે જેમાં 200થી વધુ લોકોને હોસ્પિટલાઈઝ કરાયા છે જ્યારે 10થી વધુ લોકોના મોત થયા છે ત્યારે દેશમાં એકમાત્ર વાપીમાં બનતું બચાવ કેમિકલ આંધ્રપ્રદેશ એરલિફ્ટ કરવાની તૈયારીઓ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ