પરેશાની / લર્નિંગ લાયસન્સ માટે સરકારે નવી સર્વિસ તો શરૂ કરી, પરંતુ ધાંધિયા તો ચાલુ જ

Gujarat govt has launched a new service for the learning license

લર્નિંગ લાઈસન્સ મેળવવા માટે હાલમાં નવી વ્યવસ્થાના ભાગ રૂપે પોલિટેક્નિક કોલેજ અને આઈટીઆઈ કોલેજોમાં વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હજુ પણ કેટલીક સમસ્યાઓને લઈને લોકો આરટીઓના ધરમધક્કા ખાઈ રહ્યા છે. બીજી તરફ આરટીઓમાં લર્નિંગ લાઈસન્સની કામગીરી માત્ર જૂની એપોઇન્ટમેન્ટ ધરાવતા અરજદારો માટે જ થઈ રહી છે. જે ડિસેમ્બર સુધીમાં પૂરી કરી દેવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ