મંજૂરી / વધુ એક મહત્વનો નિર્ણય: ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG-ઇલેક્ટ્રિક બસ સેવા, સરકારે ફાળવ્યાં 121 કરોડ

Gujarat govt has allocated 121 crores for urban transport system

શહેરી પરિવહન સુવિધાને ધ્યાને રાખતા ગુજરાત સરકારે રાજકોટ, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ બસ સેવા માટે રૂ. 121 કરોડની ફાળવણી કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ